આ ઔષધીય વનસ્પતિથી માત્ર 3 દિવસમાં છાતી અને ફેફસામાં ચોંટેલો કફ બહાર, એકવાર ટ્રાય કરી મેળવી લ્યો પરિણામ
ગળો એક પરોપજીવી વેલ છે જે બીજા કોઈ ઝાડ ઉપર રહીને ઉછરે છે. ગળોના પાંદડા પાનના છોડના જેવા હોય છે. ગળોને અંગ્રેજીમાં Indian Tinospora અને હિન્દીમાં તેને ગિલોય કે ગુડુચી કહે છે. આયુર્વેદમાં તેને અનેક નામોથી ઓળખવામાં આવે છે. જેમાં તેને અમૃતા, ગુડુચી, ચિન્નરૂહા અને ચક્રાંગી જેવા નામોથી ઓળખવામાં આવે છે. ઘણા વર્ષ સુધી જીવંત […]










