કમળો, ખીલ, એસિડિટી, પેશાબમાં બળતરા જેવી અનેક બીમારીમાં જરૂર કરો આ પીણાંનું સેવન, જાણવા માટે અહી ક્લિક કરો
ગરમીની શરૂઆત થાય એટલે શેરડીના રસનું પણ આગમન થઈ જાય છે. ગરમીના કારણે પરસેવારૂપે શરીરમાંથી પાણી નીકળી જવાને કારણે વાંરવાર મન એવું કહે કે કુછ ઠંડા હો જાયે, એવી ઈચ્છા માટે મન તરસતું હોય છે અને આવી ઈચ્છા થાય એટલે મનમાં તરત શેરડીનો તાજો રસ યાદ આવે અને પીવાની ઈચ્છા થઈ જાય છે. એમાંય હવે […]










