શું તમે વારંવાર નાક બંધ થવાથી પરેશાન છો? તો આ ઉપાય થી ચપટી વગાડતાં જ ખુલી જશે બંધ નાક અને મળશે આરામ
ભાગ્યે જ કોઈ હશે જેણે બંધ નાકની સમસ્યાનો સામનો ન કર્યો હોય. આ સમસ્યા બદલાતી ઋતુ માં વધુ જોવા મળે છે. અઅ ઉપરાંત શરદી અને ઠંડા પવનથી નાક બંધ થઈ જાય છે અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ક્યારેક ક્યારેક તો આ સમસ્યા એક-બે દિવસમાં દૂર થઈ જાય છે પણ કગ્યારેક ક્યારેક લાંબી ખેંચાઈ જાય […]










