પ્રેગ્નેન્સી દરમિયાન મિસકેરેજથી બચવા જરૂર અપનાવો આ આયુર્વેદિક ઉપાય, અહી ક્લિક કરી જરૂર જાણો
પ્રેગ્નન્સીમાં દરેક મહિલાનું જીવન સૌથી મહત્વપૂર્ણ અને નાજુક દૌરથી પસાર થઈ રહ્યું હોય છે. આ પિરિયડમાં મહિલાએ તેની સાથે ગર્ભમાં રહેલા શિશુનું પણ ધ્યાન રાખવાનું હોય છે. જ્યાં સુધી આ નાનકડો જીવ આ દુનિયામાં ન આવી જાય ત્યાં સુધી મહિલાએ તેના સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી પડે છે. પરંતુ કેટલીક વખત કેટલીક ગર્ભવતી મહિલાના સપના સાકાર […]










