Breaking News

માત્ર એક ચમચી આના ઉપયોગ થી થાય છે શરીર ની બળતરા સહિત વાળ અને ચામડી ની સમસ્યામાં ચમત્કારિ ફાયદા, જરૂર જાણો અહી ક્લિક કરી

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

ખાવાના સોડા એક એવી વસ્તુ છે જેનો તમે કોઇપણ વસ્તુની સાથે ઉપયોગ કરી શકો છો. આ ઠંડી અને અહી સુધી કે કેન્સરથી પણ બચાવવા માટે એક શાનદાર ઉપચાર છે. આ શાનદાર હેલ્દી બેકિંગ સોડાના ઉપયોગથી તમે ડાયેરિયા, એસિડિટી, શરીરમાં ઝેરી તત્વોનું હોવું, મેટાબોલિક, એસિડોસિસ અને પેપ્ટિક અલ્સર જેવા ઘણી ખતરનાક બીમારીઓથી બચી શકો છો.

ખાવા નાં સોડા પોતાના એન્ટી-પ્રુરિટિક ગુણના કારણે જાણીતા છે અને તમારી ત્વચાને હેલ્દી અને ચમકદાર બનાવવાની સાથે સાથે ઠંડી અને પ્લેગ વગેરેને દૂર કરે છે. બેકિંગ સોડામાં સોડિયમ હોય છે જે તમને હાઈપર-કેલેમિયા, કિડની સ્ટોન અને બ્લૈડરમાં થનાર ઈન્ફેક્શનથી બચાવે છે.

શરીરમાં એસિડ વધારે બનવા લાગે છે તો બળતરાની સમસ્યા થવા લાગે છે અને આ એસિડ જ્યારે તમારા ઓએસોફેગસમાં જાય છે તો અન્નનળીમાં બળતરાનો અનુભવ થાય છે. ખાવા નાં સોડા થનાર બળતરાથી આરામ આપે છે.

શરીરમાં યુરિક એસિડ વધારે બનાવાના કારણે સાંધાના દુખવાની સમસ્યા થાય છે.ખાવાના  સોડાને પાણી સાથે મિક્સ કરીને પીવાથી આ દર્દમાં આરામ મળે છે. કેમકે ખાવા નો સોડા શરીરમાં યૂરિક એસિડને જમા થવાથી રોકે છે. ખાવા નાં સોડાનો આ એક સારો સ્વાસ્થ્ય લાભ થાય છે.

ખાવા નો સોડા શરદી અને ફ્લૂ માટે એક પ્રાકૃતિક ઔષધિ છે. જો ઈન્ફેક્શન થતા પહેલા જ આનો ઉપયોગ કરવામાં આવે તો આ શરદી અને ફ્લૂના વાયરસને સરળતાથી મારી દે છે.

યૂરિક એસિડ બનવાના કારણે જ કિડની સ્ટોનની સમસ્યા થઈ શકે છે. ખાવાના સોડાને પાણી સાથે મિક્સ કરીને પીવાથી આ સ્ટોન ખતમ થઈ જાય છે અને નવા સ્ટોન પણ બનતા નથી.

ખાવાના સોડાના ઉપયોગથી ફિઝિકલી પરર્ફોમન્સ પણ સારું રહે છે કેમકે ક્ષારીય હોવાના કારણે ખાવાના સોડા, મસલ્સ દ્વારા બનનાર લેક્ટિક એસિડને ઓછો કરે છે અને  મસલ્સને કઠોર બનાવે છે.

એક ચમચી ખાવા નાંસોડાને પાણી સાથે મિક્સ કરીને પેસ્ટ બનાવી લો અને તેને તમારી ત્વચા પર લગાવો, તેનાથી સનબર્નની સાથે બીજી ઘણી રીતની એર્લજીથી તમારી ત્વચામાં થનાર ઈન્ફેક્શનથી આરામ મળે છે. સ્ટડી અનુસાર ખાવાના સોડા તમારા બલ્ડના પીએચ ને પ્રભાવિત કર્યા વગર જ એસિડિક ટ્યૂમરના પીએચ ને વધારે છે. આ કેન્સર પીડિત લોકોને ઈમ્યૂન સિસ્ટમ અને પાચનક્રિયા વધારવાનું પણ કામ કરે છે

ખાવાના સોડા તમારા પેટના એસિડને મંદ કરીને અલ્સરથી બચાવે છે. તમે દરરોજ એક ગ્લાસ પાણીમાં ૧ કે ૨ ચમચી ખાવાના સોડા મિક્સ કરીને પીવો, જેનાથી તમારા પેટમાં થનાર અલ્સથી આરામ મળી શકે. ખાવા નાં સોડા તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી છે.

શરીરમાથી આવતી પરસેવાની દુર્ગંધને દૂર કરવા માટે ખાવા નાં સોડાનો ઉપયોગ થાય છે આ ખાવાના સોડા પરસેવાને સોસી લે છે જેના કારણે શરીરમાથી પરસેવાની દુર્ગંધ દૂર થાય છે એના માટે 2ચમચી ખાવાના સોડા અને 2ચમચી  ફટકડી પાવડરને નાવાંનાં પાણીમાં નાખી સ્નાન કરવું જોઈએ.

ગળાની ખરાસણે દૂર કરવા ખાવા નાં સોડા ખૂબ કારગર માનવમાં  આવે છે ગળાની ખરાસ થવા પર 1ગ્લાસ ગરમ પાણીમા ખાના સોડા અને 1ચમચી નમક(મીઠું) મિશ્ર કરી સવારે અને સાજે  કોગળા કરવા.

ખાવા નાં સોડા પ્રાઇવેટ ભાગને માત્ર સારી રીતે સફાઈ કરે છે પરંતુ તેનાથી પ્રાઈવેટ ભાગથી આવતી  દુર્ગંધને દૂર કરે છે પ્રાઈવેટ ભાગની સફાય માટે એક કપ ગરમ પાણીમા 2ચમચી ખાવાના સોડા મિશ્ર કરી સફાય કરવી  આરીતે  કરવાથી પ્રાઇવેટ ભાગની દુર્ગંધ દૂર થશે અને બેકટીરિયલ ઇન્ફેક્શન પણ સમાપ્ત થય જશે.

ઓયલી હેરી અથવા અસ્વસ્થ વાળ માટે પણ ખાવા ના સોડાનો ઉપયોગ કરી શકાય છે. આ સ્ક્લેપ પણ હેલ્ધી બનાવવા મદદ કરે છે તેના સિવાય, ભીના વાળમાં એક ચમચી ખાવાના સોડા ધીમે ધીમે લગાવીને પછી થોડો સમય પછી વાળને ધોવાથી ડૅડ્ર્ફની સમસ્યા દૂર કરી સકે છે.

બ્લેકહેડ્સથી લઈને ખીલ, સ્પોટ્સ વગેરે જેવી સમસ્યામાં બેકિંગ સોડા સૌથી બેસ્ટ ઉપાય છે. તેના માટે એક ચમચી બેકિંગ સોડામાં  એક ચમચી પાણી ઉમેરી બંનેને બરાબર મિક્સ કરીને એક પેસ્ટ બનાવી લેવી. હવે તે પેસ્ટને ચહેરા પર લગાવી હળવા હાથે સ્ક્રબ કરવું. આ ઉપાયથી ત્વચા પર ડેડ સેલ્સ હટી જશે અને નવા સેલનું નિર્માણ કરશે જેનાથી ચહેરાનો ગ્લો વધી જશે. ખાસ ધ્યાન રાખવું કે આ પ્રયોગ તમારે રોજે નથી કરવાનો. તમારે અઠવાડિયામાં માત્ર બે વખત આ રીતે પ્રયોગ કરવો.

દાંતના પીળાપનને દૂર કરવા માટે ખાવા નાં સોડા એક કારગર ઉપાય છે દાંતના પીળાપનને દૂર કરવાની સાથે પ્લાક ને પણ દૂર કરે છે  બ્રશ મા થોડીક માત્રામા ખાવાના સોડા લઈ બ્રશ કરવાથી દાંતના પીળાપનને દૂર કરી શકાય છે પરંતુ આનો વધુ ઉપયોગ કરવાથી બચવું જોઈએ.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Check Also

માત્ર આ એક ચમચી ચૂર્ણથી કાયમ માટે ડાયાબીટીસની દવા અને ઇન્જેકશનથી છુટકારો, 100% અસરકારક અને અનુભવસિદ્ધ ચૂર્ણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો. આજકાલ ઘરેઘરે ડાયાબિટીસનો રોગ સામાન્ય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!