આજકાલ ઘણા લોકોની ખાણી-પીણી એટલી બગડી ગઇ છે કે જેના કારણે આપણે કોઇને કોઇ બીમારીથી પરેશાન રહીએ છીએ. જેમાથી એક સમસ્યા છે નળી બ્લોકેજની. જે યુવાઓમાં પણ ખૂબ જોવા મળી રહી હતી. જોકે, તેનું એક કારણ ઘણી હદ સુધી વધતું પ્રદુષણ પણ છે.
જોકે આવા સમયે સ્ટેન્ટ મુકાવીને ઍન્જિયોપ્લાસ્ટી કરાવવી કે બાયપાસ સર્જરી કરાવવી એ એક મહત્વનો નિર્ણય હોય છે..પહેલા આ સમસ્યા 60-70ની ઉંમરમાં જોવા મળી હતી. પરંતુ હાલ આ સમસ્યા નાના બાળકોથી લઇને દરેક વર્ગના લોકોમાં જોવા મળે છે.
ડીપ વઈન થરોમબોસીસ એક એવી સ્થિતિ છે. જેમા શરીરની નસોમાં લોહી ગંઠાઇ જાય છે. અનેક આનુવંશિક સ્થિતિમાં ડિવિટી થવું ખતરો બની જાય છે. શરીરની નસોથી લોહી દરેક અંગ સુધી પહોંચે છે અને તે બાદ આ લોહી હૃદય સુધી પહોંચે છે. પરંતુ જો આ કામમાં વિધ્ન આવે તો નળી બ્લોક થવાની શરૂ થઇ જાય છે.
જેની વધારે અસર સાથળ અને પગમાં થાય છે. આ શરીરના અન્ય ભાગમાં પણ થઇ શકે છે. જેને બરાબર થવામા થોડોક સમય લાગે છે. પેશાબ અને સંડાસને રોકવું ન જોઈએ.શરીર ની બ્લોકકેજ નળી ખોલવા માટે ૧ ગ્રામ તજ,10ગ્રામકાળામરી,તમાલપત્ર,મગજતરી, સાકર(આખી),અખરોટ,અળસી કુલ બધુ મળીને 61 ગ્રામ આ બધી વસ્તુ રસોડામાંથી જ મળી જશે.
ઉપરોક્ત બધી વસ્તુને મિક્સરમાં વાટીને પાવડર બનાવી લો અને 6-6 ગ્રામના પડીકા બનાવી લો. દરરોજ એક પડીકું સવારે ખાલી પેટ નવશેકા(કુણા) પાણી સાથે લેવુ. એક કલાક સુધી કંઈ જ ન ખાવું. પગથી લઈને માથા સુધીની કોઈ પણ બંધ નળીખુલી જશે. હાર્ટ પેશન્ટ જો આખા જીવન દરમિયાન આ ખોરાક લેતા રહેશે તો હાર્ટએટેક કે લકવો નહી થાય.
દરરોજ સવારે ભૂખ્યા પેટે આ વસ્તુનું સેવન કરવું જોઈએ અને આ ઔષધિ ને ત્યાં સુધી સેવન કરવું જોઈએ કે જ્યાં સુધી સમસ્યા દૂર ન થાય. આ દવાનું સેવન કરવા માટે સવારે ભૂખ્યા પેટે પાણી સાથે આ દવાનું સેવન કરવું જોઇએ. અને આ નુસખાઓ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
અર્જુન ચૂર્ણ બે ગ્રામ સવાર સાંજ પાણી સાથે ફાકવું. અનુકૂળ આવે ‘અર્જુન ક્ષીરપાક’ પણ લેવો જોઇએ. અહીં સૂચવેલ ઔષધો જો નિયમિત લેવામાં આવે તો ‘બાયપાસ’ની ઝંઝટમાંથી દરદી બહાર નીકળી જાય છે. જો દરરોજ સવારમાં ભૂખ્યા પેટે આ વસ્તુનું સેવન કરવામાં આવે તો તેના કારણે તમારા શરીરમાં રહેલી નળી બ્લોક થઈ ગઈ હોય તો એ ખુબ જ જલ્દી ખોલી આપવામાં મદદ કરે છે
આરોગ્ય વર્ધિની વટી, ત્રિફલા ગૂગળ તથા ગોમૂત્ર હરીતકીની બે બે ટીકડી સવાર સાંજ પાણી સાથે લેવાથી લોહીમાં વધેલું કોલેસ્ટરોલ ઘટે છે. અને લોહીમાં રહેલી ચીકાશ કે ચરબીના અંશો ઓછા થવાથી નળીઓ ધીમે ધીમે ખૂલવા લાગે છે. પ્રભાકરવટી બે બે ગોળી સવાર સાંજ પાણી સાથે લેવી. તેનાથી હૃદયરોગનો એટેક થવાની શક્યતા ઘટે છે.
હૃદયનું રક્ષણ કરનારી તથા એટેક આવતો અટકાવનારી અને ‘બાયપાસ’ સર્જરીની ઝંઝટમાંથી બચાવનારી શ્રેષ્ઠ દવા છે – જવાહર મોહરા ગૂટી. સવાર સાંજ એક એક ગોળી ચાવી જઇને ઉપર પાણી પીવાથી માનવામાં ન આવે એવા પરિણામો મળે છે. બ્લડપ્રેશર હાઈ ન હોય એવા હૃદયરોગના દરદી માટે બૃહદ્ વાત ચિંતામણિ રસ પણ એક ઉત્તમ ઔષધ છે.
એસિડિટી કે અમ્લપિત્તની તકલીફ ન હોય એવા લોકો ચાર ચમચી અર્જુનારિષ્ટમાં એટલું જ પાણી મેળવીને જમ્યા બાદ પીવાનું રાખે તો એટેકની શક્યતા અને બ્લોક નળી ઓ પણ સ્વસ્થ થાય છે.બ્લોક થયેલી નળી માટે અશ્મરી ભેદી ક્વાથ તથા અશ્મરીહર ક્વાથ સરખા ભાગે મેળવી તેમાંથી ચાર ચમચી જેટલું પ્રવાહી એટલું જ પાણી મેળવીને પીવાથી લાભ થશે. અશ્મરી કંડન રસની બે બે ગોળી સવાર સાંજ પાણી સાથે લેવી.
આદુંઆ એક લાભકારક ઔષધી છે જેના સેવનથી હૃદયને ઓઈલ જેવું કામ મળે છે.બીલબેરી આ એક કરમદા જેવું ફળ છે જેમાં ખુબ જ સારા ગુણો રહેલા છે. ધમનીમાં લોહીના પ્રવાહને વધારે છે. લોહી નો પ્રવાહ વધારે થવાથી શરીર ની નળીઓ સ્વસ્થ રહે છે.
પીળાં ફૂલવાળું એક ચીની કે જાપાની ઝાડ આ એક પ્રકારનું ચાઇનીઝ ફળ છે જે શરીરમાં લોહીના પ્રવાહને વધારે છે. ઓરેગાનો આ અજવાઇનના પાંદડા હોય છે જેને પ્રાકૃતિક જડીબુટ્ટી સાથે મિક્ષ કરીને સેવન કરવાનું હોય છે.તેના થી શરીર ની નળી ઓ સ્વસ્થ રહે છે.