શરદી-ઉધરસ, ઝાડા, પાચન સંબંધિત અનેક બીમારીઓમાં રામબાણ છે આ ઔષધિનો ઈલાજ, જરૂર જાણો અન્ય ચમત્કારિ ફાયદા
ગરમ મસાલાનાં લગભગ બધાં જ દ્રવ્યો સુગંધીદાર છે. જેમાં ‘જાયફળ’નો પણ સમાવેશ થાય છે. જાયફળ એક પ્રકારની વિશિષ્ટ સુગંધને કારણે જ મીઠાઈ અને પાકોની બનાવટમાં તેનો ઉપયોગ કરતા આવ્યા છીએ. સુગંધની જેમ આ જાયફળના ગુણો પણ ઘણા વિશિષ્ટ છે. જાયફળનાં મોટાં વૃક્ષો ભારતમાં કોંકણ, કર્ણાટક, મલબાર, મદ્રાસ, નીલગીરી અને બંગાળમાં તથા જાવા, મલાયા, સુમાત્રા, સિંગાપુર […]









