માત્ર એકવાર કરી લ્યો આનું સેવન કોઢ, કબજિયાત અને દરેક પ્રકારના દુખાવા થઈ જશે જીવનભર દૂર, વધુ માહિતી માટે અહી ક્લિક કરો
કડા નું ઝાડ નાનું હોય છે. તેનાં પાંદડાં મોટા, લાંબા અને અણીદાર હોય છે. તે ચોમાસામાં ઊગી નીકળે છે. ફળ જથ્થાબંધ તથા પાંચ પાંખડી વાળુ પાન જોવા મળે છે. તે સફેદ હોય છે. તેની શિંગને કડાફળી કહે છે. કડાના બીજને ઇંદ્રજવ કહે છે. જ્યારે છાલને કડાછાલ કહે છે. કડા ફળી નું શાક તથા અથાણું પણ […]










