માત્ર 7 દિવસ આનું સેવન કોલેસ્ટ્રોલ, પાચન અને ચામડીના 100થી વધુ રોગોનો કરે છે કાયમી સફાયો..
સ્પ્રાઉટ્સ એટલે કે ફણગાવેલા અનાજ જેવા કે ઘઉં, દાળ વગેરે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. ફણગાવેલા અનાજમાં વિટામિન ભરપૂર માત્રામાં જોવા મળે છે. પ્રોટીન, વિટામિન, ખનિજો, ફાઇબર, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, આયર્ન અને મેગ્નેશિયમ વગેરે. ફણગાવેલા અનાજ એટલે કે બાજરી, જુવાર, ચણા, મગ, ઘઉં, મકાઈ, તલ, સોયાબીન, મગફળી, વટાણા, વગેરે. આ સિવાય ખજૂર, કિસમિસ, બદામ વગેરે પણ […]










