આ જબરજસ્ત ઉપાયથી તીખા મરચાં કાપ્યા પછી ક્યારેય પણ નહીં બળે હાથ
ઘણી વખત લીલા કે લાલ તીખા મરચાને કાપ્યા પછી હાથમાં ખૂબ જ બળતરા થતી હોય છે. અને બે દિવસ સુધી હાથ બળ્યા કરે છે. અને જો હાથ ભૂલથી પણ ચહેરા પર લાગી જાય તો ત્યાં પણ બળતરા થવા લાગે છે. અને જો હાથ ગેસની નજીક લઇ જઈએ તો ખુબ જ બળતરા થાય છે. ઘણીવખત તીખા […]
આ જબરજસ્ત ઉપાયથી તીખા મરચાં કાપ્યા પછી ક્યારેય પણ નહીં બળે હાથ Read More »










