શિયાળમાં કમર, ગોઠણ અને કરોડરજ્જુના દુખાવા ગાયબ કરતાં લાડુ, જાણી લ્યો આ સ્પેશિયલ લાડુ બનાવવાની રીત
શિયાળા ની ઋતુ નજીક આવે છે, અને શિયાળાની ઠંડીથી બચવા માટે લોકો ગુંદરની વાનગીનું સેવન કરે છે. ગુંદરને શેકીને કે પછી તળીને તેનું સેવન કરવાથી ઘણી બીમારીઓ દુર થાય છે. તેમાં ભરપૂર માત્રમાં પ્રોટીન, ફાયબર, વિટામીન અને એન્ટીઓક્સીડેંટ રહેલો હોય છે. ગુંદર કેન્સર થી લઈને હ્રદય સુધીની બીમારીઓ ને દુર કરે છે. તેનાથી ખાંસી, જુકામ, […]