માથાનો દુખાવો, પેટની વધતી ચરબી અને કબજિયાતની જડ છે આનું સેવન, આજથી જ કરી દ્યો બંધ
આધુનિક જીવનશૈલીના કારણે લોકોની ખાવા પીવાની આદતોમાં ધરખમ ફેરફાર થઈ ગયા છે. પહેલાના સમયમાં જેવી રીતે લોકો રોટલી, શાક, સલાડ, દાળ જેવી પૌષ્ટિક વસ્તુઓનો ઉપયોગ ખોરાક તરીકે કરતાં તેવી જ રીતે હવે લોકોના આહારમાં ફાસ્ટફૂડનું પ્રમાણ વધી ગયું છે. લોકો પીઝા. બર્ગર, સેન્ડવીચ જેવી વસ્તુઓ સાથે કોલ્ડડ્રીક્સનો ઉપયોગ ભોજન તરીકે કરવા લાગ્યા છે. સવારના નાસ્તામાં […]
માથાનો દુખાવો, પેટની વધતી ચરબી અને કબજિયાતની જડ છે આનું સેવન, આજથી જ કરી દ્યો બંધ Read More »










