વજન ઘટાડવાથી લઈને કોલેસ્ટ્રોલ અને પુરુષોની દરેક સમસ્યાનો ઈલાજ રહેલો છે આ નાનકડી ઔષધિ માં, જરૂર જાણો અન્ય ચમત્કારિ ફાયદાઓ
પ્રાચીન સમયથી મસાલામાં એલચી સર્વોત્તમ સ્થાને બિરાજમાન છે. અને તે કારણે એલચી નો ઉપયોગ મરી-મસાલામાં વધારે થાય છે. તેનો ઉપયોગ આપણા રસોડાના વિવિધ સ્વરૂપમાં થાય છે. મુખવાસમાં, પાન મસાલા, શરબત અને મીઠાઇઓમાં તેનો ઉપયોગ વિવિધ સ્વરૂપમાં થાય છે.એલચીનો ઉપયોગ ફક્ત સુગંધીદાર હોવાથી નથી થતો પરંતુ આયુર્વેદ પ્રમાણે તેમાં અનેક ઔષધીય ગુણો સમાયેલા છે. એલચીમાં વિટામિન […]










