માત્ર આ આયુર્વેદિક ઉપાયથી દાંતનો સડો અને દુખાવો થઈ જશે મિનિટોમાં દૂર, અહી ક્લિક કરી જરૂર જાણી લ્યો આ ઉપચાર વિષે
૧૭ વર્ષથી ૨૫ વર્ષની ઉંમરમાં દાંતમાં મોટાભાગે દુખાવો થવા લાગે છે, કેટલીક વાર તો દરેક સમયે થોડો દુખાવો થાય છે. તે બધુ તમારા ચોકલેટ અને ટોફીના કારણે થાય છે. દાંતોમાં દર્દ થવાના કારણો ઘણા હોય છે, દાંતમાં દુખાવો થવો કે દાંતની જડોનું ઢીલું પડી જવું વગેરે. કેટલાક લોકો હોંશે-હોંશે દાંતમાં સ્ટિક નાખી લે છે જેનાથી […]










