આ શાકભાજીના સેવન માત્રથી તમને પેટ, ત્વચા સંબધિત અનેક રોગોમાંથી મળી જશે કાયમી છુટકારો, જરૂર જાણો તેના અન્ય ચમત્કારિ ફાયદાઓ….
આ ભારતની મહત્વપૂર્ણ શાકભાજીમાંથી એક છે. પરવળને એકલું કે અન્ય શાકભાજીઓની સાથે બનાવવામાં આવે છે. મોટાભાગે પરવળને ગ્રેવીની રીતે અને સૂકા વ્યંજનની જેમ બનાવવામાં આવે છે. પરવળ નો કેટલીક જગ્યા એ ઔષધી તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. પરવળ નો આકાર અને દેખાવ તુરીયા જેવો હોય છે. અન્ય ફળો કરતાં પરવળનું શાક વિશેષ ગણાય છે, […]










