સવારે માત્ર 20 મિનિટ ચાલવાથી કાયમી દૂર થઈ જશે આ ભયંકર રોગો, ચરબી અને ડાયાબિટીસ તો ઘટી જશે બરફ જેમ..
તમે સવારે ચાલવા(મોર્નિંગ વોક) જાઓ છો? જો નહીં, તો શરૂ કરો. તમને ખરેખર આશ્ચર્ય થશે કે માત્ર અડધા કલાકની મોર્નિંગ વોક શરીરમાં તાજગી ભરશે. આજકાલ આ પ્રદૂષણ ભરેલા વાતાવરણમાં શ્વાસ લેવાનું પણ મુશ્કેલ છે. અને આવી સ્થિતિમાં જો તમે કોઈ શારીરિક પ્રવૃત્તિ ન કરો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક સાબિત થઈ શકે છે. […]










