કાનમાં પાણી, કીડી, મચ્છર કે જીવજંતુ જતું રહ્યું હોય તો માત્ર 5 મિનિટમાં બહાર કાઢવાનો 100% અસરકારક ઉપાય..
કાનની દરેક સમસ્યા દૂર કરવા માટે ઘરેલુ ઉપચારને વધારે મહત્વ આપવામાં આવે છે. ચાલો જાણીએ કયા ઉપચાર થી કાનમાં ગયેલી જીવાત બહાર નીકળી જાય છે. ગાયનું ઘી સાધારણ ગરમ કરી કાનમાં ટીપાં પાડવાથી જીવજંતુ બહાર નીકળી આવે છે. ધોળી ડુંગળીનો રસ કાનમાં નાખવો, કાનમાં ગયેલા જીવજંતુ બહાર નીકળી જાય છે. મધનાં કે દારૂનાં ટીપાં કાનમાં […]










