દેશી ઘી નાભિ પર લગાવવાથી થાય છે આ મિરેકલ ફાયદા, માત્ર 24 કલાક માં જ થશે શરીર ને લગતી ઘણી સમસ્યાઓ દૂર
નાભિ એ કુદરતની એક અદભૂત દેન છે. નાભિને પેટનું બટન કહેવામાં આવે છે અને તે આપણા પેટની વચ્ચે ગોળ આકારનું છે. એક શિશુ તેની માતાના પેટમાં તેની મદદત થી માતા સાથે જોડાય છે. અને તેની મદદત થી તે ખોરાક અને ઓક્સિજન મેળવે છે. નાભિ આપણા શરીરનો એક મહત્વપૂર્ણ ભાગ છે. નાભિ પર ઘી લગાવવા થી […]










