બાળકોથી લઈ વૃદ્ધોના 50થી વધુ રોગો માટે છે દવા કરતાં વધુ અસરકારક, નબળાઈ, એસીડીટી અને ડાયાબિટીસમાં તો છે રામબાણ..
આપણે બધા જાણીએ છીએ કે કઠોળ ખાવાથી કેટલા ફાયદા થાય છે. તેમાં પણ તેને ફણગાવીને ખાવાથી તેના વધારે લાભ મળે છે. તેને પલાળીને ખાવામાં આવે તો તેના જેટલા ફાયદા થાય છે તેના કરતા તેના બમણા ફાયદાઓ થાય છે. તેમાં પણ જો ખાસ કરીને ફણગાવેલા મગ ખાવામાં આવે તો તેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. […]










