માત્ર 10 દિવસમાં ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, કબજિયાત માંથી છુટકારો અપાવવા મોંઘી દવાઓ કરતાં વધુ અસરકારક છે આ..
ભારતના ગામડામાં જવના રોટલા ખવાય છે પરંતુ ભાગદોડ ભરી જીંદગીમાં શહેરી લોકો હેલ્ધી ખોરાકને બદલે જંકફૂડ તરફ વળી ગયા છે. ત્યારે થોડા સમયમાં પણ તમે તંદુરસ્ત રહી શકો તે માટે જવનું પાણી ખુબ લાભદાયી છે. જવના પાણીમાં અઢળક ફાયદા રહેલા છે જેના સેવનથી તમે તમારા સ્વાસ્થ્યને જાળવી શકો છો. જવમાં લેક્ટિક એસિડ સેલિસિલિક એસિડ ફોસ્ફોરિક […]










