હવે ઘરે બેઠા જ ચકાસો તમારું હ્રદય કેટલું તંદુરસ્ત છે, અત્યારે જ કરો આ એક નાનું કામ અને જાણી લ્યો પરિણામ
દેશમાં દિવસેને દિવસે રોગચાળો વધતો જાય છે. દરરોજના કેસો અને મૃત્યુ થવાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. આ સમયે હ્રદય રોગ વાળા લોકો તરત જ સંક્રમિત થાય છે. આજે અમે તમને એવો નુસકો જણાવવા જઈ રહ્યા છીએ તેનાથી તમે ઘરે બેઠા જ જાણી શકશો કે તમારું હ્રદય કેવું સ્વસ્થ અને તંદુરસ્ત છે તેના વિશે. તો […]










