માત્ર 2 ચમચી આનું સેવન શરદી, ઉધરસ, ગળાના દુખાવા અને કફ અને ફેફસાના ઇન્ફેકશનને કરી દેશે જડમૂળથી દૂર
ઋતુ બદલાતા લોકોને શરદી, કફ, ખાંસી અને ગળામાં ખારાશ અને દુખાવાની સમસ્યા થવા લાગે છે.એમાં ખાસ કરીને કફ વધવાની સમસ્યા પણ ઘણાં લોકોને થાય છે. તેનાથી બચવા માટે કેટલીક બાબતોનું ધ્યાન અને ઘરેલૂ ઉપાયો અસરકારક સાબિત થઈ શકે છે. ઉધરસની સાથે કફ આવવું અથવા સૂકી ઉધરસ આવવી બંનેમાં પરેશાની થાય છે . અને રાતે ઊંઘ […]










