માત્ર 1 દિવસમાં પગની ખાલી, નસકોરા બોલવા અને અનિંદ્રાથી છૂટકારો મેળવવા ઘરે જ બનાવો આ આયુર્વેદિક ફાકી, અહી ક્લિક કરી જાની લ્યો બનાવવાની રીત
આજના સમયમાં સૌથી મોટો પ્રશ્ન એ ઊંઘ ન આવી એટલે કે અનિંદ્રા છે. લોકોમાં વધુ પડતી ચિંતા, એકધારું કામ, સતત વિચારો વગેરેને કારણે અનિંદ્રાનો ભોગ બનવું પડે છે. સતત ગુસ્સો, વારંવાર વાતનું પુનરાવર્તન વગેરે મગજના જ્ઞાનતંતુઓને આરામ આપતું નથી અને સતત વિચારો કર્યા કરે છે જેના કારણે પણ ઊંઘ આવતી નથી. ઊંઘ ન આવવાના ઘણા […]










