સોના કરતા પણ મોંઘા છે આ બીજ, ચામડી અને પાચનના રોગમાં તો છે દવા કરતા ઝડપી અસરકાકરક, જાણી લ્યો વાપરવાની રીત
ભારતીય ભોજનમાં લીંબુનો વધુ ઉપયોગ થાય છે. લીંબુ માત્ર ભોજનનો સ્વાદ જ નથી વધારતું પણ શરીરને રોગોથી દૂર રકગી આરોગ્ય અને સૌંદર્ય લાભ પણ આપે છે. સામાન્ય રીતે લોકો લીંબુનો રસ અને છાલનો ઉપયોગ કરતા જોવા મળે છે. પરંતુ તેના બીજ ફેંકી દે છે. લીંબુના બીજ સાથે જોડાયેલી ઘણી માન્યતાઓ છે. કેમકે કેટલાક લોકો એવું […]