શરદી-ઉધરસ, શ્વાસ ની તકલીફ થી લઈને સાંધા ના દુખાવા સહિત દરેક બીમારીનો ઈલાજ છે આ તેલ માં, જરૂર જાણો તેના ફાયદા
વનસ્પતિ જગતમાં ઘણા સૌથી મોટા, સૌથી નાના વગેરે જાણીતા છે પરંતુ યુકેલિટપ્ટસ કે નીલગીરીનું વૃક્ષ અજાયબીથી ભરેલું છે.વિશ્વમાં ૭૦૦ જાતના નીલગીરી થાય છે. શરદી-ઉધરસ માટે બેસ્ટ : શરદી અને ઉધરસ મટાડતું નિલગીરીનું તેલ જાણીતું છે. તમામ પ્રકારના નીલગીરીના પાનમાં આ તેલ હોય છે. નીલગીરી બારે માસ લીલું રહે છે. ઓસ્ટ્રેલિયાના નીલગીરી નાં વૃક્ષ ૯૨ મીટર […]










