શિવલીંગી એક એવી અદ્દભુત ઔષધીય વનસ્પતિ છે જેના પર્ણો , ફળો , બીજ, મુળ બધા જ તત્વો ઔષધ ના ઉદેશ્ય થી વપરાય છે. શિવલીંગી કારેલા કુટુંબ નો વેલો છે. મુખ્યત્વે ચોમાસા ની ઋતુ દરમિયાન આ ઔષધી મળે આવે છે. આ ઋતુ ના સમયગાળા મા આ શિવલીંગી એકઠી કરી લેવી જોઇએ.
ભારતના વન પ્રદેશો, ખેતર કે વાડામાં મોટા પ્રમાણમાં ઉગે છે. શિવલિંગીના બીનો સ્પષ્ટપણે શિવલિંગનો આકાર લાગતો હોવાથી તેને શિવલિંગી કહે છે. અનેક રોગોના નિવારણ માટે મહત્વપૂર્ણ માનવામાં આવનારી આ જડીબૂટીને આદિવાસી મુખ્યતઃ સંતાન પ્રાપ્તિ માટે ઉપયોગમાં લે છે.
શિવલિંગીનું વાનસ્પતિક નામ બ્રયોનોપ્સિસ લેસિનિયોસા છે. પાતાલકોટના ગૌંડ અને ભારીયા જનજાતિના લોક આ છોડની પૂજા કરે છે, આ આદિવાસીઓનું માનવું છે કે જે દંપતિને પુત્ર પ્રાપ્તિ થતી નથી તેના માટે આ છોડ એક વરદાન છે.
સંતાનપ્રાપ્તિ માટે વરદાનરુપ :
કોઈ સ્ત્રી ગર્ભધારણ કરવા માગતી હોય તો તેમણે શિવલીંગી ના બીજ દુધ સાથે ગ્રહણ કરવા જોઈએ. માસિકધર્મ ના ૫ દિવસ બાદ ૬ થી ૯ બીજ નો પાવડર એક ચમચી ગાય ના ઘી તથા ગાય ના દુધ સાથે મિક્સ કરી ગ્રહણ કરવા મા આવે તો લાભદાયક રહે છે.
આ બીજ નો પાવડર પુરૂષો ના સ્પર્મ વધારવા મા પણ ફાયદાકારક બને છે. શિવલીંગી ના બીજ ને ગોળ સાથે ભેળવી નાની ગોળીઓ બનાવી ૧૫ દિવસ ના સમયગાળા માટે નિયમીત સવાર-સાંજ લેવી. જેથી આપના શરીર મા ઝાડા , મરડો તથા આંચકી આવવી જેવી બિમારીઓ નુ નિદાન થઈ શકે.
શિવલીંગી ના બી નો આકાર શિવલીંગ જેવો લાગતો હોવા થી તેને શિવલીંગી તરીકે ઓળખવા મા આવે છે. બ્રયોનોપપ્સિસ લેસિનિયોસા તરીકે ઓળખવા મા આવે છે. પાતલકોટ ના ગૌંડ અને ભારીયા પ્રજાતી ના લોકો આ છોડ ની પુજા-અર્ચના કરે છે. આ પ્રજાતી ના લોકો એવુ માને છે કે જે કોઈ ને સંતાન પ્રાપ્તિ થતી નથી તેના માટે આ એક વરદાન સ્વરૂપ છે.
શિવલિંગી, પુત્રંજીવા, નાગકેસર અને પારસ પીપળાના બીની સમાન માત્રા લઈને ચીર્ણ બનાવી લેવામાં આવે છે અને આ ચૂર્ણને અડધી ચમચી ગાયના દૂધમાં મેળવી સાત દિવસો સુધી તે મહિલાઓને આપવામાં આવે છે, જેના ગર્ભધારણ કરવામાં આવે છે. પાનને વેસણની સાથે મેળવીને શાકના રૂપમાં પણ ખાઈ શકાય છે. હર્બલ જાણકારો અનુસાર આ શાકનું સેવન ગર્ભવતી સ્ત્રીઓને કરવું જોઈએ, જેનાથી થનારા સંતાન તંદુરસ્ત પૈદા થાય છે.
શિવલિંગના બીને તુલસી અને ગોળની સાથે પીસીને સંતાન વિહીન મહિલાને ખવડાવામાં આવે છે, મહિલાને ઝડપથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. શિવલિંગી નાં પાનની ચટણી બનાવવા માં આવે છે આ ચટણી ટોનિકની જેમ કામ કરે છે. જે મહિલાઓને સંતાનોત્પત્તિ માટે તેના બીનું સેવન કરવામાં આવે છે, તેને વિશેષરૂપથી આ ચટણીનું સેવન કરાવામાં આવે છે.
પાનને વેસણની સાથે મેળવીને શાકના રૂપમાં પણ ખાઈ શકાય છે. હર્બલ જાણકારો અનુસાર આ શાકનું સેવન ગર્ભવતી સ્ત્રીઓને કરવું જોઈએ, જેનાથી થનારા સંતાન તંદુરસ્ત પૈદા થાય છે.
ત્વચા રોગ માટે ફાયદાકારક :
શિવલિંગ નાં બીના ચૂર્ણને ત્વચા રોગને સારું કરવા માટે પણ ઉપયોગમાં કરવામાં આવે છે. શિવલિંગીના બીનો ઉપયોગ કરી એક વિશેષ ફોર્મુલા તૈયાર કરી છે, જેથી જન્મ લેનારા બાળક ચુસ્ત, દુરસ્ત અને તેજવાન થાય છે.