જાણો આ ફળની છાલથી વજન ઘટાડવા થી લઈ ને, ખીલથી છૂટકારો મેળવવા સુધીના અનેક સ્વાસ્થયને થતાં અદભૂત ફાયદાઓ વિશે
શિયાળાની ઋતુમાં સૌથી સારું ફળ છે સંતરા એટલે કે ઓરેન્જ. ખાટા-મીઠા કોમ્બિનેશન વાળું આ ફળ વિટામિન C થી ભરપૂર હોય છે. જો વજન ઘટાડવાનું વિચારતા હો તો ડાયટમાં સંતરા સામેલ કરો. સંતરા છે તે ખુબ ફાયદાકારક હોઈ છે, સંતરા વજન ઉતારવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે. માત્ર સંતરા જ નહીં તેની છાલ પણ વજન ઘટાડવામાં […]










