શિયાળામાં સ્વસ્થ રહેવા તેમજ વાયુથી થતાં દરેક રોગથી બચવા જરૂર કરો આનું સેવન, જાણવા માટે અહી ક્લિક કરો
અડદ ને સામાન્ય રીતે કાળી દાળ કહેવામાં આવે છે. દાળ મખનીમાં કાળી અડદ દાળ મુખ્ય સામગ્રી છે. અડદ દાળનો ઉપયોગ પાપડ, મેંદુ વડા, પાયસમ અને ઢોસા બનાવવા માટે પણ થાય છે. તુવેરની દાળ પછી, જે દાળને લોકો સૌથી વધુ ખાવાનું પસંદ કરે છે તે અડદની દાળ તરીકે ઓળખાય છે. અડદ દાળ માત્ર સ્વાદથી જ ભરપુર […]










