હાડકાં, દાંત, ગેસ, એસિડિટી જેવી 30થી વધુ સમસ્યા માટે જરૂર કરો આનો ઉપયોગ, જરૂર જાણો અને શેર કરી દરેક ને જણાવો
ગોરસ આંબલી વનસ્પતિ ફોરેન રીટર્ન છે એટલે કે મૂળ ઉત્પત્તિ સ્થાન મેક્સિકો છે ત્યાંથી અમેરીકા અને મધ્ય એશિયા થઈ ભારત માં આવેલ .આ વગડાઉ વનસ્પતિ ના જલેબી જેવા ફળ “કાતરા” ના નામે ઓળખાય છે. ખંભાત-નડિયાદ માર્ગ ઉપર નાના ભૂલકાઓ ઔષધીય ગોરસ આંબલી લઈને વેચાણ અર્થે ઉભા રહે છે. ગોરસ આંબલીમાં અંદરનું ફળ સફેદ કલરનું હોય […]










