માત્ર થોડા દિવસ સવારે આના સેવનથી થાશે કબજીયાત, મોટાપો અને પાચન ના દરેક રોગો દૂર, જરૂર જાણો ચમત્કારી ફાયદા
ઇસબગુલનો ઉપયોગ પાચનતંત્રને સંબંધીત રોગોની સમસ્યાઓ માટે દવા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. હાલના સમયમાં ઈસબગુલનું મહત્વ વધી ગયું છે. ઈસબગુલનો છોડ લગભગ 3 ફૂટ ઉંચો હોય છે. આ છોડના બીજમાં સફેદ રંગની ભૂસી હોય છે. ઇસબગુલનો ઉપયોગ કરવાથી સાંધાનો દુઃખાવો, શરીરમાં પાણીની કમી, કબજિયાત, મળમાં લોહી પડવું, મોટાપા અને ડાયાબિટીઝમાં રાહત રહે છે. ઈસબગુલ […]










