માત્ર થોડા દિવસ સવારે આના સેવનથી થાશે કબજીયાત, મોટાપો અને પાચન ના દરેક રોગો દૂર, જરૂર જાણો ચમત્કારી ફાયદા

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ઇસબગુલનો ઉપયોગ પાચનતંત્રને સંબંધીત રોગોની સમસ્યાઓ માટે દવા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. હાલના સમયમાં ઈસબગુલનું મહત્વ વધી ગયું છે. ઈસબગુલનો છોડ લગભગ 3 ફૂટ ઉંચો હોય છે. આ છોડના બીજમાં સફેદ રંગની ભૂસી હોય છે.

ઇસબગુલનો ઉપયોગ કરવાથી સાંધાનો દુઃખાવો, શરીરમાં પાણીની કમી, કબજિયાત, મળમાં લોહી પડવું, મોટાપા અને ડાયાબિટીઝમાં રાહત રહે છે. ઈસબગુલ આંતરડાના બેક્ટેરિયાનો નાશ કરવામાં પણ કારગર છે.

ઇસબગુલ પાચન તંત્રને મજબૂત બનાવે છે. ઈસબગુલ ખાવાથી હાર્ટ સંબંધી બીમારીઓ થતી નથી.ઈસબગુલને દહીં સાથે ખાવાથી પેટ સંબંધી સમસ્યામાંથી છૂટકારો મળી શકે છે. કબજિયાતમાં ત્રણ ચમચી ઈસબગુલ ગરમ પાણી કે દૂધ સાથે રાત્રે સેવન કરવાથી ઘણો ફાયદો થાય છે.

કબજિયાતને કારણે માથાનો દુખાવો અને આળસ આવવી સામાન્ય વાત છે. કબજિયાતની સમસ્યા દૂર કરવા માટે હરડે ૨ ચમચી, ૩ ચમચી બેલના ગુદા ઈસબગુલ ૨ ચમચી, મીક્ષ કરીને પાવડર ત્યાર કરો લો. સવાર અને સાંજ તેમાંથી એક એક ચમચી ગરમ દૂધ સાથે લેવાથી ખૂબ ફાયદો થાય છે.કબજિયાતને દૂર કરવામાં ખૂબ જ અસરદાર છે.

રોજ રાતે સૂતા પહેલા બે ચમચી ઈસબગુલને હૂંફાળા પાણી સેવન કરવાથી  રોજ સવારે તમારું પેટ એકદમ સાફ થઈ જશે કબજિયાતથી રાહત મળે છે. ઇસબગુલ એ ચિકણું હોય છે. આ કોઈપણ અન્ય પોષક તત્વને શોષતો નથી. ઇસબગુલ ને પણ પાણીમાં ફુલાવીને ખાવાથી આંતરડા સાફ કરે છે અને રાહત મળે છે. એસિડિટી થતા ઈસબગુલને ઠંડા પાણી સાથે ભોજન પછી લો આ પેટમાં એસિડના પ્રભાવને ઓછુ કરે છે. એસિડિટીથી રાહત અપાવે છે.

વજન ને નિયંત્રિત રાખવા માટે રાતે સૂતા પહેલા થોડા ઈસબગુલનું સેવન કરવાથી અચૂક પરિણામ મળે છે. ઈસબગુલના સેવન કરવાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે. લીંબૂના  રસ  માં ઈસબગુલને પાણી સાથે મિક્સ કરી સવારે ખાલી પેટ આનુ સેવન કરવાથી પાછાં શક્તિમાં માં મદદરૂપ થાય છે.

ઈસબગુલ આ ટૉક્સિન્સનો બેકટરિયા નો પણ ખાત્મો કરે છે. ૪ થી ૫ ચમચી ઈસબગુલ ને  દિવસમાં એક થી બે વાર પાણી સાથે લેવુ જોઈએ.હાર્ટ સુરક્ષિત રાખવા માટે આનુ સેવન આ રીતે કરો. દિવસમાં બે વાર ભોજન પછી તરત જ ઈસબગુલ લો. આ ગ્લુકોઝના સેવનને ઓછુ કરવા સાથે જ ડાયાબીટીશનું નિયત્રંણ કરે છે.

ઈસબગુલમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. અને હ્રદય સંબંધિત બીમારીઓને દૂર કરવામાં મદદરૂપ બને છે.સામાન્ય રીતે ઔષધી તરીકે ઈસબગુલના બીજ અને તેના પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો સ્વાદ તીખો અને કડવો તેમજ એની પ્રકૃતિ ઠંડી હોય છે.

ઈસબગુલને પાણીમાં મિક્સ કરીને તેનું મિશ્રણ બનાવીને તેમાં બદામનું તેલ ભેળવીને પીવાથી ઘણો ફાયદો થાય છે. તેનાથી કબજીયાત દુર થઈને પેટનો દુ:ખાવો પણ દુર થઈ જાય છે. ઉપરાંત ગરમીના દિવસોમાં સવાર-સાંજ ૩-૩ ચમચી ઈસબગુલનો પાવડર અને સાકર પાણીમાં મિક્સ કરી થોડા દિવસ સુધી એનું સેવન કરવાથી પણ કબજિયાત દુર થઈ જાય છે.

૬ ગ્રામ ઈસબગુલને ૨૫૦ મીલીગ્રામ હુફાળા પાણી સાથે સુતા પહેલા પી લો. એટલા માટે ધ્યાન રાખો કે ઈસબગુલનું પ્રમાણ ઓછા માં ઓછું જ લો. અને ઈસબગુલના ઉપયોગથી આંતરડાની કાર્યક્ષમતા વધી જાય છે, જેથી મળ સારી રીતે બહાર નીકળી આવે છે અને કબજિયાત દુર થઈ જાય છે. ઈસબગુલ લીધા પછી બે ત્રણ વખત પાણી પીવું જોઈએ. તેથી ઈસબગુલ સારી રીતે ફૂલી જાય છે.

આંતરડાના સોજાની સમસ્યા છે, તો તમે ૧૦૦-૧૦૦ ગ્રામ બેલનો ગુદો અને ઈસબગુલનો પાઉડર, વરીયાળી, અને નાની ઈલાયચીને એક સાથે વાટીને પાઉડર બનાવી લો. હવે તેમાં ૩૦૦ ગ્રામ દેશી ખાંડ કે બુરું ભેળવીને કાચની બોટલમાં ભરીને રાખી દો આંતરડાની સમસ્યા થી રાહત મળે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top