આના ફક્ત 2 પાંદડા ગમેતેવી પથરી, માથા ના દુખાવા, ત્રિદોષના દરેક રોગો માંથી મળશે કાયમી છુટકારો, અહી ક્લિક કરી જરૂર જાણો અન્ય ફાયદાઓ પણ ..
પથ્થરતોડ એ વનસ્પતિ ગુણધર્મો ધરાવતો છોડ છે. જેનો ઉપયોગ કિડનીના રોગો અને પેશાબની વિકારની સારવાર માટે થાય છે. તે એક સદાબહાર છોડ છે. જે આખા ભારતમાં જોવા મળે છે. હોલો દાંડીઓવાળા આ લાલ અથવા લીલા છોડની લંબાઈ 3-4 ફુટ છે. તેના પાંદડા થોડા જાડા અને થોડા થોડા અંતરે હોય છે. તે પથરીની સારવાર કરવામાં તેમજ […]










