માત્ર 1 દિવસમાં બદલતા હવામાનથી થતાં દરેક રોગ અને સમસ્યા માંથી છુટકારો અપાવશે આ ઔષય ચૂર્ણ અને ઉકાળો..
પીત્તપાપડો એ એક છોડ છે જે ઘઉં અને ચણાના ખેતરમાં આપમેળે ઉગે છે. પીત્તપાપડાનો ઉપયોગ ઘણા રોગોના ઉપાય તરીકે થાય છે. આયુર્વેદમાં પીત્તપાપડાનો ઉકાળો અને પાવડરને તાવ માટે અસરકારક આયુર્વેદિક દવા માનવામાં આવી છે. ઘણી જગ્યાએ આ છોડને પર્પેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના પાંદડા નાના કદના હોય છે અને તેના ફૂલોનો રંગ લાલ […]










