દવા કરતાં વધારે ગુણકારી છે આ વૃક્ષના પાંદડા, ડાયાબિટીસ અને પથરી માટે તો છે રામબાણ..
આંબાના ઝાડ દેશમાં સર્વત્ર જોવામાં આવે છે. ગુજરાત સૌરાષ્ટ્રમાં પણ મોટા ભાગના વિસ્તારોમાં એ થાય છે. આંબાના ઝાડની છાલ ઘેરા ભૂરા રંગની છે. છાલની અંદરનો ભાગ સહેજ સફેદ હોય છે. સ્વાદે એ તૂરી હોય છે. એનાં પાન લાંબા તમાલપત્ર જેવાં હોય છે. તે લીલા રંગના હોય છે. આંબાનાં ઝાડ પર કેટલાક વિસ્તારમાં બારે માસ કેરી […]
દવા કરતાં વધારે ગુણકારી છે આ વૃક્ષના પાંદડા, ડાયાબિટીસ અને પથરી માટે તો છે રામબાણ.. Read More »










