દવા કરતાં 100 ગણા શક્તિશાળી આ બીજથી સાંધાના દુખાવા,ત્રિદોષ અને પથરીમાં જીવો ત્યાં સુધી નહીં પડે દવાની જરૂર
તમે બધાએ નિર્મળીના ઝાડનું નામ ઘણીવાર સાંભળ્યું હશે. કરિયાણાની દુકાનમાં નિર્મળીનું બીજ જોયું પણ હશે. ઘણી જગ્યાએ નિર્મળી ઝાડ અથવા ફળનો ઉપયોગ ધાર્મિક હેતુ માટે પણ કરવામાં આવે છે, જ્યારે કેટલાક લોકો પાણીને સાફ કરવા માટે નિર્મળીના બીજનો પણ ઉપયોગ કરે છે. નિર્મળીનું ઝાડ આશરે 12 મીટર ઊંચું અને કુટિલ છે. નિર્મળીના બીજ ઘણા જૂના […]