દુનિયાની આ શક્તિશાળી વનસ્પતિના પાન અને બી થી દરેક પ્રકારના ગુપ્ત રોગ, હરસ-મસા અને શરીરની બળતરાથી જીવનભરનો છુટકારો
ખપાટ નો છોડ એક ઔષધિ છે. તે ઘણા વર્ષો સુધી લીલો રહેતો ઝાડી વાળો છોડ છે. તેના રેસા નરમ, સફેદ અને મખમલ જેવા હોય છે. તેની ડાળી ગોળાકાર અને જાંબુડિયા રંગની હોય છે. ખપાટ નો છોડ ખૂબ સારી દવા છે. ઘણા વર્ષોથી આ છોડના ઉપયોગ થી ઘણા રોગોનો ઈલાજ કરવામાં આવે છે. ખપાટ નો ઉપયોગ […]