ગાય ને ભગવાન માનવામાં આવી છે. એટલું જ નહિ ગાય ને કોઈ પ્રાણી માનવામાં નથી આવતી. એની પૂજા પણ કરવામાં આવે છે. ગૌમૂત્રમાં કાર્બોલિક એસિડ, યુરિયા, ફોસ્ફેટ, યુરિક એસિડ, પોટેશિયમ અને સોડિયમ રહેલું હોય છે. એટલે કે શરીરની બિમારીઓને દૂર કરવા માટે જે-જે તત્વો જરુરી છે. તે બધાં જ ગૌમૂત્રમાં રહેલાં હોય છે. તો ચાલો આપણે જાણીએ ગૌમૂત્રથી થતા ફાયદાઓ વિશે.
દૂધ આપનારી ગાયના મૂત્રમાં “લેકટોજ” નું પ્રમાણ વધુ મળી આવે છે, જે હ્રદય અને મસ્તિક ના વિકારો માટે ઉપયોગી હોય છે. ગાયના મૂત્રમાં આયુર્વેદનો ખજાનો છે. તેની અંદર ‘કાર્બોલિક એસીડ’ હોય છે જે જીવાણું નાશક છે, તે કીટાણું જન્ય રોગોનો પણ નાશ કરે છે. ગૌમૂત્ર ભલે જેટલા દિવસ રાખો ખરાબ થતું નથી. સાંધા ના રોગમાં દુખાવા વાળી જગ્યા ઉપર ગૌમૂત્રથી શેક કરવાથી આરામ મળે છે. શિયાળાની ઋતુમાં આ તકલીફોમાં સુંઠ સાથે ગૌમૂત્ર પીવું ફાયદાકારક ગણાવેલ છે.
ગૌમૂત્ર ન માત્ર લોહીના તમામ પ્રકારના વિકારોને દુર કરનાર, કફ, વાત પિત્ત સબંધી દોષો ના નાશક, હ્રદય રોગો અને વિશ અસરને દુર કરનારા, શક્તિ વધારનાર ગણવામાં આવે છે, પણ તે ઉંમર પણ વધારે છે. ગેસની તકલીફમાં રોજ સવારે અડધા કપ પાણીમાં ગૌમૂત્ર સાથે મીઠું અને લીંબુનો રસ ભેળવીને પીવું જોઈએ.
ચામડીના રોગમાં ગૌમૂત્ર અને વાટેલું જીરુંના લેપથી આરામ મળે છે. ધાધર, ખરજવા માં ગૌમૂત્ર ઉપયોગી છે. ગૌમૂત્ર મોટાપો ઓછો કરવામાં મદદગાર છે, એક ગ્લાસ તાજા પાણીમાં ચાર ટીપા ગૌમૂત્ર સાથે બે ચમચી મધ અને એક ચમચી લીંબુનો રસ ભેળવીને નિયમિત પીવાથી લાભ મળે છે. ગૌમૂત્ર લેવાનો ઉત્તમ સમય રોજ સવારનો હોય છે અને તે પેટ સાફ કર્યા પછી ખાલી પેટ લેવું જોઈએ. ગૌમૂત્ર સેવન ના 1 કલાક પછી જ ભોજન કરવું જોઈએ.
ગૌમૂત્ર ચામડીની ઘણી મુશ્કેલીઓ દૂર કરે છે. જો તમારી ચામડી પર સફેદ ડાઘા હોય તો ગૌ મૂત્રથી ચામડી પર માલિશ કરવી જોઇએ.એનાથી સફેદ ડાઘા દૂર થશે. ઉપરાંત ધાધર, ખંજવાળ અને ખરજવાંની જગ્યા પર રોજ ગૌમૂત્ર લગાડવાથી રાહત મળતી હોય છે. ગૌમૂત્રને નિયમિતપણે પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. અને તેને પીવાથી રોગો દૂર રહે છે. આથી બિમારીઓ શરીરમાં આવી શકતી નથી.
ગૌમૂત્રથી તાવમાં પણ ફાયદો થાય છે તથા જો કોઇ વ્યક્તિ ગંભીર અને લાંબી બિમારી હોયથી પીડાતો હોય તો તેણે ઓછામાં ઓછા 3 મહિના સુધી તો ગૌમૂત્ર પીવાનું રાખવું જ જોઇએ. જ્યારે નાની બિમારી માટે 2 અઠવાડિયા કે 1 મહિના સુધી ગૌમૂત્ર પીવાથી પીડીતાને ઘણો આરામ મળતો હોય છે.
વાત, કફ અને પિત્તના કુલ 147 રોગો છે. જો આ બધા રોગોને દૂર કરવાની ક્ષમતા કોઇ એક વસ્તુમાં હોય તો તે છે માત્ર દેશીગાયના ગૌમૂત્રમાં. ગૌમૂત્ર વાત, કફ અને પિત્તને સરખી સ્થિતિમાં લાવવા માટે સૌથી અસરકારક સાબિત થાય છે. ગૌમૂત્રનો ઉપયોગ એસિડીટી, તીવ્ર એસિડિટી, અલ્સર, કબજીયાત અને પેટના દૂખાવામાં ફાયદાકારક થાય છે આ સાથે પિત્તના દર્દીઓ માટે ગૌમૂત્ર અને પાણીને સરખા પ્રમાણમાં લઇને પીવાથી પણ ઘણો ફાયદો થાય છે.
હાથીપગોમાં સો ગ્રામ ગૌમૂત્રમાં હળદર પાંચ ગ્રામ, મધ અથવા જૂનો ગોળ મેળવી પીવો. કિડની રોગમાં ડાયાલિસિસ એક મોંઘો ઉપાય છે. જેની કિડની કમજોર હોય, રાત્રે વારંવાર પેશાબ લાગે તો એને નિયમિત ગૌમૂત્ર પીવું જોઈએ. ગળાના કેન્સર માટે 100 મિલી ગૌમૂત્ર તથા સોપારી જેટલું ગાયનું છાણ બંને મિક્સ કરી સ્વસ્છ વાસણમાં કપડાથી ગાળી, રોજ સવારે નિત્ય કર્મથી નિવૃત થયા બાદ ખાલી પેટે તેનું સેવન કરવાથી ફાયદો થાય છે. આ પ્રયોગ સતત છ મહિના સુધી કરવું.
મૂત્રપિંડના તમામ રોગો જેવા કે કીડની કામ કરતી બંધ થઇ જવી અને કીડનીની અન્ય સમસ્યાઓમાંથી છૂટકારો અપાવવામાં ગૌમૂત્રને અસરકારક માનવામાં આવ્યું છે. આ સમસ્યાઓથી છૂટકારો મેળવવા રોજ સવારના સમયે અડધો કપ ગૌમૂત્ર પીવું જોઇએ. મોતિયો, ગ્લુકોમા અને રેટિના ખસી જવું જેવી ગંભીર બિમારીઓની સાથે આંખ લાલ થઇ જવી આંખોમાંથી પાણી નીકળવું અને આંખ બળવીજેવી સમસ્યાઓમાં ગૌમૂત્ર પીવાથી ફાયદો થાય છે. ઉપરાંત ગૌમૂત્ર પીવાથી આંખોના ચશ્માના નંબર પણ ઉતારી શકાય છે.
દાંતના રોગોમાં ગોમૂત્રથી કોગળા કરવાથી દાંતનો દુખાવો બંધ થાય છે. ગોમૂત્રના સેવનથી દિમાગ કમજોર થતું નથી. ગોમૂત્ર યૌન જેવા રોગો મટાડે છે. ખાલી પેટે અડધો કપ ગોમૂત્ર પીવાથી યૌન રોગ નષ્ટ થાય છે. ગૌમૂત્રથી સારો થયેલ યૌન રોગ ફરી ક્યારેય થતો નથી.
દમના જૂના રોગીઓને ગોમૂત્રમાં વાસાચૂર્ણ ૫ ગ્રામ મેળવીને લેવું. દમના રોગીઓએ ભાત, બટાકા, ખાંડ, અડદની દાળ, દહીં, માંસાહાર અને ધૂમ્રપાન ના કરવું. જયારે શ્વાસ અને અન્નનળી સાંકડી થઈ ગઈ હોય ત્યારે ગૌમૂત્રમાં સરસવના તેલનાં બે ટીપાં મેળવી નાકમાં નાંખવાથી બંધ નાક ખૂલી જશે. અને રોગી આરામથી શ્વાસ લેવા લાગશે.