કેન્સરને બાર ગાવ દૂર રાખવાના ઘણા બધા ઉપાયો અહી આપેલ છે. જેને તમે રોજબરોજની જિંદગીમાં અપનાવીને તંદુરસ્ત જીવન જીવી શકો છો. ખાંડ એ સૌથી મોટો દુશ્મન છે. માટે ખોરાકમાં તમામ પ્રકારની સુગર લેવાનું માંડી વાળો. ખાંડ ના અભાવથી કેન્સરના કોષો મૃત થઈ જાય છે. કીમો થેરાપી કરતા 1000 ગણું વધુ અસરકાક છે કે એક આખું લીંબુ લઈને એક કપ ગરમ પાણી સાથે જમ્યા પહેલાં 2 થી 3 મહિના સુધી નિયમિત પીવું જેથી કેન્સર મટી જાય છે.
એમ પણ કરી શકાય કે 3 થી 4 ચમચી નાળિયેરનું પાણી સવાર સાંજ પીવા થી કેન્સર મટી જાય છે. આ બે માંથી એક નુસખાનું પાલન કરવું પણ ખાંડ તો અડવી પણ નહીં. આ પોસ્ટ શક્ય હોય એટલા લોકોને શેર કરવી કારણ કે આપણામાં કહેવત છે કે “આંગળી ચિંધ્યાનું પણ પુણ્ય મળે છે”. આશા છે કે તમે આ પોસ્ટ શેર કરીને કોઈકની જિંદગી બચાવી શકશો. ખાંડ વગરનું ગરમ લીંબુપાણી કેન્સરને અટકાવી શકે છે. ગરમ લીંબુપાણી એ ઠંડા લીંબુપાણી કરતા વધુ ફાયદાકારક છે.
અહી આપેલા સૂત્રોને નિયમિત પણે અપનાવવાથી તંદુરસ્ત જીવનશૈલી જીવી શકો છો. ક્યારેય પણ રાત્રે સૂતી વખતે ખાવું નહીં. ફળોનું સેવન જમ્યા પહેલા કરવું જોઈએ, જમ્યા બાદ નહીં. સ્ત્રીઓએ માસિક દરમિયાન ચા પીવી નહીં. ખાલી પેટે ક્યારેય પણ ટામેટાં ખાવા નહીં. સવારે ઊઠીને ખાલી પેટે શક્ય હોય એટલું પાણી પીવું કે જેથી પેટ સાફ થઈ જાય.
કેળું, દ્રાક્ષ, પાલખ, કોળું અને જરદાળુ નું શક્ય હોય એટલું સેવન કરવું. તેનાથી શરીર તંદુરસ્ત રહે છે. સમયસર અને 7-8 કલાકની સંપૂર્ણ ઊંઘ લેવી. જે શરીરનો થાક દૂર કરે છે. શક્ય હોય તો બહારનો નાસ્તો કરવો નહીં અને તેલવાળો ખોરાક પણ ખાવો નહીં. દિવસ દરમિયાન ઓછાંમાં ઓછું 10 ગ્લાસ પાણી પીવો.
સુવાના સ્થાન પર મોબાઈલ ચાર્જિંગ માં મૂકવો નહીં.