શું તમે મુદ્રા વિજ્ઞાન વિશે જાણો છો? માત્ર દરરોજ આ 10 મિનિટ ના પ્રયોગ થી ગંભીર બીમારીઓને પણ દુર કરી શકાય છે
મુદ્રા વિજ્ઞાન એટલે આંગળીઓની સ્થિતિનું વિજ્ઞાન. માનવ શરીર અનંત રહસ્યોથી ભરેલું છે. શરીરની પોતાની એક મુદ્રામયી ભાષા છે. જેને કરવાથી શારીરિક સ્વાસ્થ્ય સારું બનાવવામાં સહયોગ મળે છે. આ શરીર પંચતત્વોના યોગથી બને છે. આ પાંચ તત્વો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ તથા આકાશ છે. આ પંચ તત્વો આપણા હાથની પાંચ આંગળીઓ પ્રતિનિધિત્વ કરે છે. જેમાં અંગૂઠો […]