આ શક્તિશાળી ફળ ના સેવનથી અલ્સર, ડાયાબિટીસ જેવા અનેક રોગો વગર દવાએ થઈ જાશે ગાયબ, જરૂર કરો ઉપયોગ અને દરેક ને શેર કરી જણાવો
ફણસ એક લીલા રંગનું કાંટાવાળુ ફળ છે જે સ્વાદમાં ખાટું-મીઠું હોય છે. તેનો ઉપયોગ, શાક, અથાણું તેમજ ભજીયા અને કોફ્તા બનાવવા માટે મુખ્ય રીતે કરવામા આવે છે. તેમાં અઢળક પોષક તત્વો સમાયેલા હોય છે જે શરીરને ખૂબ લાભ પોહંચાડે છે. તે ફાઇબર, વિટામિન એ, વિટામિન સી, થાયમીન, પોટેશિયમ, કેલ્શિયમ, આયરન અને જિંકથી ભરપૂર હોય છે. […]










