ફેફસાનો કફ, બીપી, તાવ જેવી 10થી વધુ બીમારીઓ માં રામબાણ છે આનું સેવન, અહી ક્લિક કરી જરૂર જાણો તેના ચમત્કારિ ફાયદા
ફુદીનો એક એવી વન્સપતિ છે જેની મૂળ વગરની ડાળખી વાવો તો પણ ઊગી જાય છે. વાવ્યા પછીથી તે જમીનમાં ઝડપથી ચારે બાજુ ફેલાઈ જાય છે. તેથી તેને ભૂપ્રસારી વનસ્પતિ પણ કહે છે. એક વખત ફુદીનો જમીનમાં બરાબર લાગી ગયા પછી તેની ડાળખીઓ ફેલાતી જાય છે. ડાળખીઓ ફેલાઈને જ્યાં જ્યાં જમીનને અડે ત્યાં મૂળ નાખે છે […]










