વર્ષો જૂના હરસ મસાની અસહનીય તકલીફને જડમૂળમાંથી દુર કરવા 100% અસરકારક છે આ આયુર્વેદિક ઉપચાર
હરસ-મસા એવી બીમારી છે, જેમાં મહિલાઓ હોય કે પુરુષ સંકોચ અનુભવે છે. અત્યારના ખાણી પીણીના કારણે હરસ-મસાની સમસ્યા થાય છે. પાઇલ્સ એટલે કે હરસ-મસા બે પ્રકારના હોય છે, એક લોહીયાળ અને બીજા મસ્સાવાળા છે. લોહીયાળ પાઇલ્સમાં મળત્યાગ કરતી વખતે પીડા સાથે લોહી નીકળે છે. તથા મસ્સાવાળા ભાગમાં પીડા અને ખંજવાળની સમસ્યા હોય છે. હરસમાં લોહી […]










