સંજીવની જડીબુટ્ટી કરતાં વધારે કિમતી છે આ વનસ્પતિ, લકવા જેવા 10થી વધુ રોગો થઈ જશે કાયમી દૂર..
ઉંદરકાની ખાસ કરીને ભીનાશવાળી જગ્યામાં ઊગી નીકળે છે. એની બે જાત હોય છે. એક બગીચામાં થાય છે તથા બીજી જંગલી જાત હોય છે. એનાં પાન ચાંદની વેલ કરતાં નાનાં તથા જમીન ઉપર ફેલાયેલાં હોય છે. બગીચામાં થતી ઉંદરકાની ખુશબુદાર હોય છે. એનાં ફળ ધાણા જેવડાં હોય છે. એનાં બીજ ચકલીઓ ખાય છે. એનાં પાનની કૂંપળોને […]










