જટિલ માં જટિલ રોગોમાં મોંઘી દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ ઔષધિ, સોજા અને દુખવાને તો ચપટીમાં કરે છે ગાયબ
પદ્મકાષ્ટનાં વૃક્ષો હિમાલય તથા કેદારના પર્વતોમાં થાય છે. દવામાં એનું લાકડું વપરાય છે. તાજાં લાકડાંમાં વધુ ગુણ હોય છે અને જૂનાં લાકડાં માં ગુણ ઘટી જાય છે. એનું લાકડું બદામી રંગનું હોય છે. એની વાસ બદામની વાસને મળતી હોય છે. તે સ્વાદે કડવું તથા તૂરું હોય છે. પદ્મકાષ્ટનાં વૃક્ષો ચારથી સાત હજાર ફૂટની ઊંચાઈએ પર્વતો […]










