બીપી, કોલેસ્ટ્રોલ અને હાડકાના દુખવાના દર્દી ખાસ કરી લ્યો આ ફળનું સેવન જીવનભર દવાની નહીં પડે જરૂર
આલુ, જેને અંગ્રેજીમાં પોટેટો બુશેરા ફળ કહે છે. આ સ્વાદમાં કોઈ ખાસ તો નથી હોતું,પરંતુ લોકો છતા પણ તે ખાતા હોય છે, કારણ કે તે ખાવાથી ઘણા લાભો ડોક્ટર પણ જણાવે છે. જેને ઘણા લોકો પ્લમ પણ કહે છે. તેનું બૉટોનું નામ પ્રૂન ડોમેસ્ટિકા છે અને આ લીચી જેવુજ હોય છે. પરંતુ તેનાથી થોડું વધારે […]










