આ સામન્ય લાગતું ઔષધ સંધિવા અને ચામડીના રોગોમાં મોંઘી દવા કરતાં પણ વધુ અસરકારક છે, 100% પરિણામ માટે જાણો વાપરવાની રીત..
ગુલમોહરના ઝાડની સુંદરતા તેના ફૂલોથી આવે છે. ઉનાળામાં ગુલમહોરના ઝાડ પાંદડાને બદલે ફૂલોથી ખીલી ઉઠે છે. ગુલમોહર ફૂલો ભારતના ભેજવાળી અને ગરમ સ્થળોએ સૌથી વધુ ખીલે છે. સનાતન ધર્મમાં ગુલમોહર ફૂલને પવિત્ર માનવામાં આવે છે. એ જ રીતે, ગુલમોહર પાસે આયુર્વેદમાં ઔષધીય ગુણધર્મો પણ છે. ગુલમોહર ફૂલો જોવામાં જેટલા સુંદર છે એટલા જ તેમા રોગનિવારક […]










