જમ્યા બાદ ઘરે બનાવેલ આ આયુર્વેદિક પાવડર પાણીમાં મિક્સ કરી પી જાઓ, 5 દિવસમાં આંતરડા થઈ જશે કાચ જેવા સાફ
આજકાલ આપણે જોઈએ તો મોટાભાગના લોકોને કબજીયાત,ગેસની સમસ્યા વધતી જાય છે એવામાં દરેકને ઉપયોગી બને એ રીતે માહિતી શેર કરીશું.કહેવાય છે કે જેનું પેટ બગડયું એનું ઠેઠ બગડયું અને જેનું પેટ સાફ એના બધા જ રોગો સાફ.આજે આપણે એવી ટ્રિક વિશે જાણીશું જેનાથી વર્ષો જૂનો આંતરડાની અંદર જેને આયુર્વેદ કાચો આમ કહે છે અને આજનો […]










