ડાયાબિટીસ, હરસ-મસા થી લઈ ને અનેક રોગ મટે છે વરદાનરુપ આ છોડ, અહી ક્લિક કરી જાણો ઉપયોગ કરવાની રીત
આમ તો આ થોર નામ પડતાની સાથે જ આપણી સામે એક કાંટાવાળી વનસ્પતિ સીધી નજરે ચડે છે કે પછી નજરે આવી જાય છે. માટે આપણે દરેકે આ થોરને જોયુ તો છે. અને આમ તો એ એક રણપ્રદેશનુ વૃક્ષ પણ ગણવામાં આવે છે. અને તે આપણને કોઈ વાડી કે સીમ વિસ્તારમાં પણ જોવા મળે છે. કારણ […]










