બ્રેસ્ટ કેન્સર એ મહિલાઓમાં જોવા મળતા કેન્સરનો સૌથી જાણીતો પ્રકાર છે. અને મહિલાઓમાં કેન્સરને કારણે મૃત્યુની બાબતે તે બીજા ક્રમનું સૌથી મોટું કારણ છે. કોઈ મહિલા સ્તન ને લગતા કોઈ રોગ પહેલાથી થયો છે, તો તેને સ્તન કેન્સર પણ હોઈ શકે છે. મહિલાઓની શરીરની કોશિકાઓ જયારે સામાન્ય કરતા વધી જાય છે, તો તે રોગ હોઈ શકે છે. આ રોગના કારણે મહિલા ખુબ લાંબા સમયે માતા બને છે.
બ્રેસ્ટ કેન્સર લક્ષણો
જો બ્રેસ્ટ કેન્સર થયું હોય તો તેનો ચોક્કસ ભાગ ઉપસી આવે છે અને ગાંઠ પણ થઈ શકે છે. બ્રેસ્ટ કેન્સર થયું હોય એ પેહલા સ્તનની ડીંટડીમાંથી પ્રવાહી નીકળવા ની પણ સમસ્યા જોવા મળે છે. મહિલા ની સ્તનની ડીંટડી અંદર જતી રહેવી એવું પણ જોવા મળે છે.
મહિલા ની સ્તન ની ડિટડી લાલ/સૂજેલી થઈ જાય છે. મહિલા સ્તન પણ મોટા થઈ જાય છે. અથવા તો મહિલા ના સ્તન સંકોચાઈ જાય છે. જો બ્રેસ્ટ કેન્સર થવાનું હોય તો મહિલા ના સ્તન સખત-કડક બની જાય છે. તેને હાડકાનો દુખાવો અને પીઠનો દુખાવો પણ થાય છે.
સ્તન કેન્સરની શરૂઆતમાં મહિલાના સ્તન માં નાની નાની ગાંઠ બને છે, પણ અડવાથી તે ગાંઠની ખબર નથી પડતી. મહિલાના સ્તનમાં જે ગાંઠ થાય છે, તેમાં સતત દુઃખાવો રહે છે. સ્તન કેન્સરની શરૂઆતમાં મહિલાઓના સ્તનની બાજુમાં સોજો આવી જાય છે. સ્તન કેન્સર થાય ત્યારે સ્તનના નિપ્પલ લાલ તો થાય જ છે , ઘણી વખત તેમાંથી લોહી પણ નીકળવા લાગે છે.
સ્તનોમાં નાની નાની ફોડકીઓ પણ નીકળી શકે છે. સ્તનની ચામડીમાં કરચલીઓ નું આવવું સ્તન કેન્સર ના ચિન્હો હોઈ શકે છે. સ્તન કેન્સરથી સ્વથ્ય થઇને જીવિત રહેલ બધા જ વ્યક્તિઓને તેઓ ની બીજા સ્તનમાં કેન્સર થવા નું જોખમ વધારે છે. જેઓ માં ૧૨ વર્ષની ઉંમર પહેલા માસિક શરૂ થયું હોય અને મોનોપોઝ ૫૦ વર્ષની પછી આવ્યું હોય તેઓને સ્તન કેન્સર થવાનું જોખમ રહે છે .
જેઓ ને કોઈ બાળક ન હોય અથવા ૩૦ વર્ષ ની ઉંમર પછી પહેલું બાળક હોય તેઓને સ્તન કેન્સર નું જોખમ વધુ રહે છે. સ્તનપાન કરાવવાથી સ્તન કેન્સર થી રક્ષણ મળે છે.
સ્તનોની આસપાસના ઊતકો, પાંસળીઓમાં ચેપ, સોજો, સ્નાયુઓ જકડાઈ જવા, ખેંચાણ અથવા કરોડની બીમારીઓને કારણે પણ સ્તનોમાં દર્દ અનુભવી શકાય છે.
કેન્સરના આયુર્વેદિક ઉપચાર
જો કોઈ મહિલામાં સ્તન કેન્સર ના ચિન્હો જોવા મળે છે, તો તેનાથી બચવા માટે હર્બલ ગ્રીન ટી નો ઉપયોગ કરી શકો છો, તેના માટે હર્બલ ટી નો એક ગ્લાસ પાણીમાં નાખીને ઉકાળો ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી પાણી અડધું ન રહે પછી તે પાણીનું સેવન કરો. રોજ ગ્રીન ટી નું સેવન કરવાથી સ્તનની બીમારી ઉપર નિયંત્રણ મેળવી શકાય છે.
સ્તનો ના કેન્સર થી બચવા માટે દ્રાક્ષ અને અનાર ના જ્યુસ નો નિયમિત રીતે સેવન કરો. તેનાથી મહિલાઓને સ્તનના કેન્સરની શક્યતા ઓછી થાય છે. આ બીમારીથી છુટકારો મેળવવા માટે સુંઠ, મીઠું, મૂળા, સરસીયા ના દાણા અને સરગવા ના બીજ લો. સરખા પ્રમાણમાં તેને વાટી લો, પછી આ મિશ્રણને પોતાના સ્તન ઉપર લગાવો. પછી મીઠાની એક પોટલી તૈયાર કરો, પછી ૨૦ મિનીટ સુધી તે પોટલીથી સ્તનને સાફ કરો. થોડા દિવસ આમ કરવાથી સ્તન કેન્સર માંથી મુક્તિ મળી જશે. જો ઈચ્છો છો કે આ રોગ ન થાય તો રોજ લસણનું સેવન કરવાથી પણ ફાયદો થાય છે.
જો આ કેન્સરની શરૂઆત છે , તો વધુ ન થાય તેના માટે મહિલાઓ પોઈ ના પાંદડાને વાટીને એક પીંડ તૈયાર કરો, અને પોતાના સ્તન ઉપર લેપ લગાવો. તેને પોતાના સ્તનો ઉપર બાંધી પણ શકો છો. આમ કરવાથી કેન્સર વધવાથી રોકી શકાય છે. સ્ત્રીઓએ યોગ્ય માપની બ્રા પહેરવી જોઈએ.
જો સ્તનોમાં દુ:ખાવો થતો હોય તો શેક કરવાથી રાહત મળે છે.જો ચક્રીય સ્તન દર્દ થતું હોય તો કોફીનું સેવન ઓછામાં ઓછું કરો. માસિક શરૂ થવાના સંભવિત દિવસથી લગભગ દસ દિવસ પહેલાં ભોજનમાં મીઠાનું પ્રમાણ ઓછું કરી નાખવું.
સ્તન કેન્સર માટે પ્રોટોન થેરેપીના ફાયદા ચોક્કસપણે ગાંઠને નિશાન બનાવે છે, સ્તન કેન્સરના કોષોની માત્રા મહત્તમ બનાવે છે. હૃદય અને ફેફસાની નજીકના કારણે ડાબી બાજુના સ્તન કેન્સરનું નિદાન કરનારાઓ માટે અલ્ટ્રા-શુદ્ધિકરણ તે ખૂબ ફાયદાકારક બનાવે છે.