એક એવું ધાન જેના સેવનથી ઉતરશે વજન, ડાયાબિટીસ અને હાર્ટએટેક માં મળશે છૂટકારો, જરૂર જાણો અન્ય ચમત્કારિ ફાયદા
ઓટ્સ મતલબ કે જવના દલિયા અથવા ફાડા. જેમ ઘઉંના દલિયા કે ફાડા હોય છે તેમજ આજકાલ બજારમાં અલગ અલગ ઘણા પ્રકારના ઓટ્સ મળે છે. ઓટ્સનો પ્રકાર એક જ હોય છે, પરંતુ તેની ફ્લેવર અલગ અલગ હોય છે. ઓટ્સ મોટાભાગે દૂધ અને પાણીમાં રાંધવામાં આવે છે. સવાર ના નાસ્તા માં જુદાં જુદાં ફળો કે ડ્રાયફ્રુટ સાથે […]










